પાન પર વી-આકારના લીલાશ પડતા પીળા ઘસરકા
કાળો કોહવારો - છોડના શરૂઆતના પાન પીળા પડી કાળાં થઈ જાય છે. રોગની તીવતા વધતા પાન સૂકાઈ જાય છે. રોગગ્રસ્ત છોડ ઠીંગણો રહે છે. મુખ્ય લક્ષણોમાં પાનની ધાર ઉપર અંગ્રેજી 'વી' આકારે પાન સૂકાઈ નસો કાળી પડી મુખ્ય નસ તરફ સુકાતું જાય છે. ધીમે, ધીમે પર્ણદંડ અને થડની રસવાહીનીઓ કાળી થવા લાગે છે અને છેવટે છોડનો નાશ થાય છે.
આ સમસ્યા માટે ઉકેલ