AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફળો પર નાનાં વર્તુળો
ફળો પર નાનાં વર્તુળો
કારણ પીએસઆરવી PSRV (પપૈયાનો રીંગ સ્પોટ વિષાણુ). ગૌણ લક્ષણો - ફળો પર નાનાં વર્તુળો; પાનની નસો વચ્ચેનો ભાગ પીળો પડવો અને અવિકસિત લીલા ધાબા પાડવા. ઉકેલ: ચુસીયા જીવાતનું નિયંત્રણ કરવું.