આ રોગની ફૂગનું આક્રમણ કંટી નીકળે ત્યારે થાય છે. પરંતુ સમયાંતરે ફૂગની વૃદ્ધિ થઇ દાણા પાકવા આવે ત્યારે અંગારીયા ની ગાંઠો દેખાઈ છે. કંટી મા દાણાની દૂધિયા અવસ્થાએ આ રોગનો ઉપદ્રવ જોવા મળે છે. શરૂઆતમાં કંટીમા અમુક દાણામા પીળાશ પડતા લીલા રંગની ફૂગનો જથ્થો જોવા મળે છે. તેની વૃદ્ધિ થતા ધીમે ધીમે કાબુલી ચાણા જેવા મખમલીયા દાણા દેખાઈ છે. જેમાંથી લીલાશ પડતા કાળા રંગના પાવડરના રૂપમાં ફૂગના બીજાણું ઓ બહાર ઉડે છે.
આ સમસ્યા માટે ઉકેલ