નાની કોમળ ડાળીઓ છેડાથી પાછળ સુધી સુકાઈ, આ રોગને ડાળી નો સુકારો (ડાઇ-બેક) કહેવામાં આવે છે. અસર સામાન્ય રીતે જ્યારે પાકમાં ફૂલો આવે છે ત્યારે શરૂ થાય છે. ફૂલો સુકાઈ જાય છે વધારે ફૂલ-ફાલ ની ડાળી સંકોચાઈ જાય છે અને સુકાઈ જાય છે.પછી ડાળી અને કોમળ ડાળી માં સુકાય જાય છે અને છેવટે ડાળી પણ સુકાય જાય છે.