AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાન પર પીળા ટપકાં
પાન પર પીળા ટપકાં
જૂના પાંદડાની ઉપલી સપાટી પર નાના; સહેજ પીળા અને ઘેરા પીળા ભાગ; પાંદડા પીળા રહે અને સુકાઈને કથ્થઈ રંગના થઈને છોડ પર રહે છે. ઉપાય - છોડ ગીચોગીચ લગાડવા નહિ; ઓવરહેડ સિંચાઈ ટાળવી અને છોડને પાણી મુળિયા પાસે આપવું જોઈએ.