પીળા અને લીલા રંગની મોઝેક અસર દેખાય
![પીળા અને લીલા રંગની મોઝેક અસર દેખાય](https://static.agrostar.in/static/DS_411.jpg)
મોઝેઇક ના લક્ષણો સૌથી ઉપરના નવા નીકળતા નાના પાન પર દેખાય છે જ્યારે સંક્રમણ 6-8 પાન ના તબક્કે થાય છે, પાન વાંકાચૂકા , વિકૃત, કરચલીવાળા અને કદમાં નાના બને છે, ગાંઠો ટૂંકી થવાને કારણે નસો ગુંછાદાર દેખાય છે. જયારે આ રોગ જોવા મળે ત્યારે ફાળો ખુબ ઓછા જોવા મળે છે, મોટાભાગના ફાળો વિકૃત, ટપકાં વાળા , અને કદમાં નાના હોય છે.