છોડનો વિકાસ રૂંધાવો અને મૂળમાં ગાંઠો થવી

આ પાક માં કંટી ટૂંકી, કંટી નો ટોચનો તથા એકદમ નીચેનો ભાગ અવિકસિત દાણાવાળો,ઓછા અને પોચા દાણાવાળી જોવા મળે છે. આ પાક માં કંટી અડધી જ નીકળે છે.દાણા પુરેપુરા ભરાતા નથી.ઘણીવાર આખી કંટી બિલકુલ ખાલી દાણાવાળી અગરબત્તી જેવી પાતળી જોવા મળે છે.