![ફૂલો સડી જવા](https://static.agrostar.in/static/DS_736.jpg)
નવા પાનની ધાર પીળી અને સુકાઈ ગયેલી હોય છે, પાન બહારની તરફ વળેલા હોય છે, છત્રી આકાર ની થઇ જાય છે , જૂના પાન હજુ પણ લીલા હોય છે. દાંડી અને વેલાની ટોચ ભૂરી થઈ જાય છે અને સુકાઈ જાય છે અને દાંડી અને વેલા ની વૃદ્ધિ અટકી છે. તરબૂચમાં કેલ્શિયમની ઉણપને કારણે નાભિ સડવા નો પ્રશ્ન જોવા મળે છે.
આ સમસ્યા માટે ઉકેલ