પાનની ઉપરની બાજુ પર કાળી ફૂગ.
![પાનની ઉપરની બાજુ પર કાળી ફૂગ.](https://static.agrostar.in/static/DS_728.jpg)
પુખ્ત ,નાના, મુલાયમ શરીરવાળા કાળા, પીળા અથવા લીલા રંગની જીવાત હોય છે. નાજુક ડાળી અને પાનની નીચેની સપાટી પર નુકશાન કરે છે . પાન વાંકડિયા અને સંકોચાય છે, મધ જેવો સ્રાવ કરે છે જેને કારણે ત્યાં કાળી ફૂગનું નિર્માણ થાય છે.
આ સમસ્યા માટે ઉકેલ