AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પીળાશ અને સુકારો
પીળાશ અને સુકારો
નીચેના પાન પીળા થાય છે. નવા પાન મરી જાય છે. નવી કૂણપ અને પાન ઝાંખા પડે છે અને સુકાયને ખરી પડે છે. થડને વચ્ચેથી ચીરીને જોતા જલવાહિની કથ્થાઈ રંગની જોવા મળે છે. અને વધારે નુકસાન તથા આખો છોડ સુકાઈને મરી જાય છે.