AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાંદડા ઉપર નાની ફોડલી જેવો સોજો
પાંદડા ઉપર નાની ફોડલી જેવો સોજો
પાન પર સફેદ જેવા ટપકાંઓ પાનની કિનારી ઉપર દેખાય છે અને પછી ભૂરા થઈ જાય છે. પાન અને ડાળીઓ, થડ, શાખાઓ સુકાઈ જાય છે. ફળો પર સફેદ રંગના નાના, પાણી પોચા ટપકાંઓ જોવા મળે છે. ટપકાં ભૂરા અને ખરબચડા બને છે.