Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નીચેના પાન પર કથ્થઈ લીટીઓ અને ધાબા
ઝીંકની ઉણપ માટે; લક્ષણો- નર્સરીમાં આ રોગ દેખાય છે; પાનની મધ્ય નસ પીળી પડે છે; ઉણપવાળા છોડ ભુરો કાટવાળો દેખાવ આપે છે. મૂળનો વિકાસ રૂંધાય છે
આ સમસ્યા માટે ઉકેલ
સેલ્ઝિક (સલ્ફર 65% + ઝિંક 18% ) ગ્રાન્યુલ્સ 1 કિગ્રા
ઝાયનેક્ષ( ઝીંક 39.5% એસસી) 1 લિટર
ન્યુટ્રિપ્રો ઝીંક (Zn 17% HEDP) 250 ગ્રામ