AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કથ્થઈ રંગના ટપકાં
કથ્થઈ રંગના ટપકાં
ગૌણ લક્ષણો - પાંદડા ઉપર ગાઢ બદામી રંગથી લઈને કાળા રંગના ટપકાં થવા; પછી પાન ખરી પડે છે અને ફૂલોના કદ અને સંખ્યામાં એક્દમ ઘટાડો થાય છે. પાંદડાની ઉપરની બાજુએ મુખ્યત્વે ડાઘા દેખાય છે. ઉકેલ: કાર્બેનડાઝીમ @ 20 ગ્રામ/પંપ અથવા એઝોકસીસ્ટ્રોબિન @ 7 મિલી /પંપમાં વાપરવું.