Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લેસવિન્ગ બગ
આ જીવાતના નુકશાન ને કારણે પાનમાં સફેદ થી ચાંદી જેવા રંગના નિસ્તેજ ડાઘ જોવા મળે છે. અસરગ્રસ્ત છોડના પાન પીળા થઈ અને સુકાઈ જાય છે. ચોમાસા પછીના સમય દરમિયાન ખાસ કરીને દેશના સૂકા પ્રદેશોમાં જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.