AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પીળા ત્રાકીયા ટપકા (સીગાટોકા લીફ સ્પોટ)
પીળા ત્રાકીયા ટપકા (સીગાટોકા લીફ સ્પોટ)
શરૂઆતમાં, નાના પીળા રંગના લંબ ગોળાકાર ટપકાં પાન પર નસને સમાંતર દેખાય છે. આ ટપકા સમય જતાં વધે છે અને સુકાઈ જાય છે. તેનો વચ્ચેનો ભાગ ભૂરાથી કાળા રંગનો થઈ જાય છે. આ ટપકાઓની આસપાસ પીળી વલયો રચાય છે. આ ટપકાઓ સામાન્ય રીતે 1 થી 2 મીમી કદના હોય છે. વખત જતા આ ટાપકાઓ ભેગા થઇ ને પાન ને સુકવી નાખે છે.