AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કાળા ત્રાકીયા ટપકા (સીગાટોકા લીફ સ્પોટ)
કાળા ત્રાકીયા ટપકા (સીગાટોકા લીફ સ્પોટ)
આ રોગ ખાસ કરીને જુના પાન પર જોવા મળે છે, પટ્ટાઓ પાનની કિનારી સાથે સમાંતર જોવા મળે છે અને પાનની નીચેની બાજુએ વધુ સ્પષ્ટ હોય છે. ધીમે ધીમે પટ્ટાઓ મોટા થાય છે અને અંડાકાર બને છે, અને નુકસાનના મધ્ય ભાગ આખરે ભૂખરો થઈ જાય છે. આ તબક્કે ડાઘની ધારની આસપાસ પીળી રીંગ બને છે.