AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કાલવર્ણ (એન્થ્રેકનોઝ)
કાલવર્ણ (એન્થ્રેકનોઝ)
પ્રારંભિક તબક્કામાં, અસરગ્રસ્ત ફળ પર નાના કાળા ટપકા જોવા મળે છે. ધીમે ધીમે આ ટપકા વધતા જાય છે અને ભૂરા રંગના થાય છે, ફળનું ઉપરનું લેયર કાળું થઈ જાય છે અને આ ટપકાઓ પર પાવડર જેવું દેખાય છે. છેવટે આખા ફળમાં નુકસાન થાય છે. પાછળથી રોગ ફેલાય છે અને સમગ્ર છોડને અસર થાય છે.