Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાંદડા વળી જવા
ચેપગ્રસ્ત પાનનો રંગ સફેદ-ભુરો થઈ ચળકાટ મારતો દેખાઈ છે. ગંભીર ઉપદ્રવના કિસ્સામાં, પાન સુકાઈ જાય છે અને ખરી જાય છે અને ધીમે ધીમે છોડ પર થી બધા પાન ખરી જાય છે.
આ સમસ્યા માટે ઉકેલ
એગ્રોઅર (ડાઇમથોએટ 30% ઇસી) 1 લિટર
કીલ એક્સ (થાઇમેથોક્સમ 12.6% + લેમ્બડાસિહાલોથ્રિન 9.5% ઝેડસી) 500 મિલી