Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાંદડા વળી જવા
નુકસાન ધરાવતા પાન સંકોચાયને ઉપરની બાજુ કોકડાય છે. કળી બરડ બનીને ખરી જાય છે. શરૂઆતની અવસ્થામાં વધારે ઉપદ્રવ વધતા વિકાસ અટકી જાય છે, ફૂલ અને ફળ બેસતા નથી.
આ સમસ્યા માટે ઉકેલ
એગ્રોનિલ 80 (ફિપ્રોનીલ 80% ડબ્લ્યુજી) 2 ગ્રામ
એગ્રોસ્ટાર મગના (ફ્લુબેન્ડામાઈડ 19.92% + થીયાક્લોપ્રિડ 19.92% એસ સી ) 100 મિલી
કીલ એક્સ (થાઇમેથોક્સમ 12.6% + લેમ્બડાસિહાલોથ્રિન 9.5% ઝેડસી) 200 મિલી