Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાંદડા વળી જવા
શરૂઆતમાં અગ્રકલિકા પીળી જાય છે. પાછળથી કુમળાં પાન અને કલિકાઓ પીળી પડી સુકાવા લાગે, પાન જાડા અને વિકૃત થઈ છોડ સુકાય છે.
આ સમસ્યા માટે ઉકેલ
શટર (થાઇમેથોક્સમ 75%) 100 ગ્રામ
કીલ એક્સ (થાઇમેથોક્સમ 12.6% + લેમ્બડાસિહાલોથ્રિન 9.5% ઝેડસી) 200 મિલી