AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અનિયમિત બોગદા
અનિયમિત બોગદા
સ્ટેમ બોરર ના નુકશાન ને થડ પર રહેલા નાના છીદ્રો દ્વારા સરળતાથી ઓળખી શકાય છે ; થડ પરના છિદ્રો માથી પાવડર (લાકડા ના વહેર ) જેવું બહાર આવેલ જોવા મળે છે ; કાજુના વૃક્ષના થડ પર ગમ જેવુ ચીકણું પ્રવાહી બહાર આવે છે જેથી પાણી અને પોષક તત્વોનો પુરવઠો ઓછો થઈ જાય છે જેના પરિણામે પાંદડા પીળા થઈ જાય છે અને ખરવા લાગે છે અને અંતે ઝાડ મૃત્યુ પામે છે;