AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખોતરેલા પાન
ખોતરેલા પાન
પાનની કિનારીઓ ખાંચા વાળી થાય છે જેના પરિણામે છોડ ટુકડા ના સ્વરૂપ માં સુકાઈ જાય છે. મૂળ ઈયળો ખાઈ જાય છે અને પરિણામે છોડ ને ખેચતા સરળતાથી તૂટી જાય છે.ઈયળ પાનને ખાઈ જાય છે.