AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેળના પાન અને ફળ કોતરનાર બીટલ
કેળના પાન અને ફળ કોતરનાર બીટલ
પુખ્ત કીટક કેળ છોડના નવા પાન, ડાળી અને મૂળને ખાય છે. જુદા જુદા નિંદામણ અને ફળ ખાય છે, ફળ પર કોતરાયેલા ડાઘ અને ટપકા જોવા મળે છે, તેથી ફળના માર્કેટ ભાવ ઓછા મળે છે.