પાન વળી જવા અને તેમાં જાળા પડવા
બચ્ચાં અને પુખ્ત બંને પાનની નીચેની બાજુએ રહીને રસ ચૂસે છે. જેથી પાન પર સફેદ ધાબા જોવા મળે છે. જો ઉપદ્રવ વધારે હોય તો પાનની ઉપરની બાજુએ પણ આ જીવાત જોવા મળે છે. પાન પર કરોળિયાના જાળા જેવી રચના જોવા મળે છે. વધારે પડતા ઉપદ્રવને કારણે પાન પીળા પડી છેવટે સૂકાઈ જાય છે.
આ સમસ્યા માટે ઉકેલ