પાન પર લાલ કાટ જેવા ટપકાં
ગેરુ - સામાન્ય રીતે શરૂઆતમાં પાનની ટોચ પર નાના કથ્થાઈ રંગના ટાંચણી ના માથા જેવડા, કાટ જેવા, ગોળ, અસંખ્ય ટપકાં જોવા મળે છે.સામાન્ય રીતે શરૂઆતમાં પાનની ટોચ પર નાના કથ્થાઈ રંગના ટાંચણી ના માથા જેવડા, કાટ જેવા, ગોળ, અસંખ્ય ટપકાં જોવા મળે છે.ઋતુ પ્રમાણે રોગ વહેલો અને ઉગ્ર સ્વરૂપમાં જોવા મળે તો બધાં જ પાન કથ્થાઈ થઈ સુકાવા લાગે છે.આ રોગ છોડના કોઇ પણ ભાગ પર આવે છે. દાણા કદમાં નાના રહે છે. ઉત્પાદનમાં ઘટ આવે છે તેમજ ચારાની ગુણવત્તા ઘટે છે.
આ સમસ્યા માટે ઉકેલ