AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પીળા -કથ્થઈ ટપકાં
પીળા -કથ્થઈ ટપકાં
પાંદડાની નસો પાસે આછા કથ્થઈ થી લાલ રંગના ખરબચડા ગોળાકાર ટપકા; પાંદડા વિકૃત થઇ જાય અને વચ્ચે થી ઘસરકા વાળા ભાગ તૂટે અથવા ખરી જાય જેથી પાન પર નાનાં કાણા પડે છે; થડ અને ડાળીઓ પર છીછરા; વિસ્તરેલ અને પીળા ભૂરા રંગના ઘસરકા; ફળ પર ગોળાકાર; ઊંડા અને પાણીપોચા ઘસરકા ઉપાય - જીંડવા તૈયાર થયા પછી બ્લિટૉક્સ અથવા ધાનુકોપ @ 40 ગ્રામ / પંપ (15 લીટર) અથવા ઝેડ 78 @ 30 ગ્રામ / પંપ (15 લીટર) નો એક અથવા બે વખત છંટકાવ કરવો.