AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંખ સુકાઈ જવી
ડુંખ સુકાઈ જવી
નાની ઈયળો શરૂઆતમાં ડૂંખમાં દાખલ થઈ તેને અંદરથી કોરી ખાય છે જેથી ડૂખો ચીમળાઈ જાય છે. જયારે ફળ બેસે ત્યારે નાની ઈયળો વજ્રમાં દાખલ થઈને ફળનો અંદરનો ગર્ભ કોરી ખાય છે અને ઈયળે પાડેલા કાણાંમાંથી તેની હગાર બહાર નીકળે છે. જેથી રીંગણ ખાવાલાયક રહેતા નથી. પુખ્ત ઈયળ ફળમાં કાણું પાડી બહાર નીકળી આવે છે જેના લીધે ઉપદ્રવ લાગેલા ફળ પર ગોળ કાણું દેખાય છે.
આ સમસ્યા માટે ઉકેલ