થડની છાલ ઉપર કાણાં
થડની છાલ ઉપર કાણાં
ગૌણ લક્ષણો - મુખ્ય મૂળિયાંઓ ઉપર ઈયળ દ્વારા બનાવેલા છિદ્રો જોઈ શકાય છે સામાન્યતઃ મળ અને સૂકા ભુકાની બનેલી સામગ્રી છોડના થડ નજીક દેખાય છે. ઉકેલ: ફેનવાલેરેટ જેવા રસાયણને ઈન્જેક્ટ કરીને છિદ્રો ની સારવાર અને માટી વડે છિદ્રોને પુરી દેવા.