ઘેરા કથ્થઈ તૈલી ડાઘા
ઘેરા કથ્થઈ તૈલી ડાઘા
ગૌણ લક્ષણો - પાણી પોચા અને ઘેરા રંગના ટપકા પાન પર અને તેના કારણે પાન વેલા ખરે દાંડી અને શાખાઓ વળે અને તૂટે છે. ફળો પર ઘેરા કથ્થઈ ઉપસેલા ટપકા જોવા મળે છે અને આ ફળને એલ આકારની તિરાડો સાથે ખુલ્લા ચીરા દેખાય છે. ઉકેલ: સ્ટ્રેપટોમાઈસીન અને કોપર ઓક્સિક્લોરાઈડ જેવા રસાયણો નો ઉપયોગ કરવો.