
પુખ્ત જીવાત નાના થી મધ્યમ કદની હોય છે. મોલો મશી, ચળકતા, લાલથી ઘેરા બદામી અથવા લગભગ કાળા હોય છે. પાન ગુચ્છા જેવા થઇ જાય છે અને ઠીગણા લાગે છે. પાનની કોર ઉપર તરફ વળતી હોય છે. પાન ગુચ્છામાં થઇ જાય છે. આ રોગ બંચી ટોપ નામના વિષાનું થી થાય છે. આ જીવાત ખાસ કરીને કેળ ના આજુબાજુના પીલા ઉપર અને પાન પર જોવા મળે છે.
આ સમસ્યા માટે ઉકેલ