Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાન પર લાલ કાટ જેવા ટપકાં
શરૂઆતમાં પાનની સપાટી પર પીળા ટપકા દેખાય છે. પછી તે લાલાશ પડતાં કથ્થઈ થઇ જાય છે અને પાનમાં નાનું પીળુ-લીલું ગોળાકાર કેન્દ્ર દેખાય અને પાન કથ્થઈ અથવા કાટ જેવા રંગના થઇ જાય છે.