
પુખ્ત 1.5 મીમી લાંબી અને પાતળી,આછા પીળાથી સોનેરી બદામી રંગની નાજુક પીંછાવાળી પાંખો હોય છે. શરૂઆતમાં તે પોચું શરીર ધરાવતી હોય છે જે ફળ પર સમૂહ માં રસ ચૂસે ને નુકશાન કરે છે.નુકશાન પામેલ ભાગો ઉપર આછા ભૂખરા રંગના કાટ જેવા ધબ્બા પડે છે.આગળ જતા તે ફળનો દેખાવ કાટ લાગેલ હોય તેવો લાગે છે અને પાન પીળા પડી જાય છે.
આ સમસ્યા માટે ઉકેલ