
ઈયળ પાનને કોતરીને હરિતદ્રવ્ય ને ખાઈ છે જેથી પાન કાગળ જેવું સફેદ દેખાય છે. પાછળથી તેઓ પાન ઉપર કાણા બનાવવાનું શરૂ કરે છે. શરૂઆતમાં પાન પર અનિયમિત છિદ્રો દેખાઈ છે અને પછી માત્ર નસો રહે છે, પાન ખરી જાય છે. ફળ ઉપર પણ અનિયમિત છિદ્રો તેમજ ઉબડ ખાબડ દેખાઈ છે.
આ સમસ્યા માટે ઉકેલ