પાન કપ આકારના થવા અને વળી જવા
આ રોગમાં પાન નાના કદના અને ઝુમખીયા બની જાય છે. છોડની વૃધ્ધિ થતી નથી. વિકૃતી પેદા થઈ ડાળી જાડી થઈ જાય છે. છોડ નાનો (ઠીંગણો) રહે છે. જો આ રોગ છોડની ફૂલ આવવાની અવસ્થા પહેલા આવે તો પર્ણ ગુચ્છ સ્વરૂપે દેખાય છે અને છોડ પર એકપણ ફૂલ બેસતું નથી અને જો મોડી અવસ્થામાં આવે તો થોડા ફળો છોડ પરથી મળે છે.આ રોગ લીલા તડતડીયાં મારફત ફેલાય છે.
આ સમસ્યા માટે ઉકેલ