બ્લાઈટ
ગૌણ લક્ષણો- પાંદડા ઉપર બદામી રંગના નેક્રોટિક ડાઘા જે સંક્રમણના પાછળના તબક્કામાં મોટા કદના થઇ જાય છે; સંપૂર્ણ ફૂલ સુકાઈ જાય છે; નિવારણ-કાર્બેનડાઝીમ @ 2 ગ્રામ/પ્રતિ લીટર પાણી નો વપરાશ કરી રોગને અટકાવી શકાય છે.