પાન વળી જવા, કપ આકારના અને પીળા પડવા

બચ્ચાં અને પુખ્ત બંને પાનની નીચેની બાજુએ રહીને પાનમાંથી રસ ચૂસે છે, જેને લીધે પાનની કિનારી પીળી પડી ઉપરની તરફ વળી જાય છે જેથી પાન કોડીયા જેવા લાગે છે. તેના ઉપદ્રવને કારણે છોડ નાના રહે છે અને ઉત્પાદન ઘટી જાય છે.
આ સમસ્યા માટે ઉકેલ