Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નિંદામણ નું વ્યવસ્થાપન
નિંદામણ જમીનનો ભેજ, પોષક તત્વો, પ્રકાશ અને જગ્યા માટે છોડ સાથે સ્પર્ધા કરે છે અને ઉપજ ઘટાડે છે. તેઓ જીવાતો અને રોગોને પણ આશ્રય આપે છે નિંદામણ ના તંતુમુળ મગફળી ના છોડની લણણી માં દખલ કરે છે.
આ સમસ્યા માટે ઉકેલ
પેરાશૂટ ઇઝી (ઇમેઝેથાપાયર 70% ડબલ્યુજી) 50 ગ્રામ
એગ્રોસ્ટાર મોડેસ્ટી(ઇમેઝેથાપાયર 35% + ઇમાઝામોક્સ 35% ડબલ્યુજી) 200 ગ્રામ
પરપેન્ડી એક્સટ્રા (પેન્ડિમેથાલિન 38.7% CS) 700 મિલી
પેરાશૂટ (ઈમાઝાથાપાયર 10% SL)1 લિટર