Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કથ્થઈ રંગના ટપકાં
આ રોગમાં છોડના નીચેના પાન ઉપર અનિયમિત આકારના તપખીરિયા રંગના ટપકાં પડે છે. સુકારો મુખ્યતવે પાનની કિનારીથી શરૂ થાય છે. રોગની તીવ્રતા વધતાં સંપૂર્ણપણે પાન સુકાઈ જાય છે.
આ સમસ્યા માટે ઉકેલ
મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી) 500 ગ્રામ