ફળોમાં કાણા પડેલા છે
ગૌણ લક્ષણો - ફળોમાં ગોળ કાણાં પડવા; કોરી ખાધેલા પાન.ઉકેલ: ગલગોટાનો ઉપયોગ પિંજર પાક તરીકે કરવો ફેરોમોન /પ્રકાશ પિંજર વાપરવા