Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પીળા -કથ્થઈ ટપકાં
પાનના ટપકા અને ફળમાં સડો - પાન અને ડાળખીઓ પર ટપકાં દેખાય છે. તેનાથી પાંદડાં સુકાઈ જાય છે અને ફળો સડે છે અથવા ફળો પાકતા પહેલાં ખરી પડે છે અથવા ફળોના સડાથી અસરગ્રસ્ત થાય છે.
આ સમસ્યા માટે ઉકેલ
એગ્રોસ્ટાર એજેક્સ (એઝોક્સિસ્ટ્રોબિન 23%એસસી) 100 મિલી
એગ્રોસ્ટાર કેપેસીટી ( કૅપ્ટન 70% + હેક્સાકોનાઝોલ 5%ડબલ્યુપી) 500 ગ્રામ
રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% એસસી) 250 મિલી
પનાકા એમ 45 (મેંન્કોઝેબ 75% ડબલ્યુપી) 1 કિગ્રા
મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી) 250 ગ્રામ
ટેબુલ - (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબલ્યુજી) 500 જી