પાન પર સફેદ ધાબા
ગૌણ લક્ષણો-પાન પર સફેદ સર્પાકાર ધાબા; પાન પર વાંકાચુકા કાણા; કાણા પડેલ પાન બળી જવા. ઉકેલ: પીળા ચીકણા પિંજર વાપરવા.