Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાન વળી જવા અને તેમાં જાળા પડવા
અસરગ્રસ્ત પાન લાલ અને ભૂરા થઈ જાય છે, વધારે નુકશાન વાળા પાન પર જાળા બાઝેલા દેખાઈ છે. પાન મુરઝાઈ જાય છે અને પછી સુકાઈ જાય છે, જેથી ફૂલ અને ફળની વિકાસ માંઠી અસર થાય છે.