ડુંખ સુકાઈ જવી
ગૌણ લક્ષણો-નાના છોડની ટોચની ડાળીઓ વાંકી વળી જાય અને સુકાઈ જાય છે; મોટા છોડની વૃદ્ધિ અટકે છે અને ફળ બેસવાની ક્ષમતા પર અસર થાય છે. ઉકેલ: ગલગોટા નો ઉપયોગ ટ્રેપ પાક તરીકે કરવો; ફેરોમેન/પ્રકાશ પિંજર વાપરવા
આ સમસ્યા માટે ઉકેલ
-28%
અમેઝ -એક્સ (ઈમામમેકટીન બેન્ઝોઇટ 5% એસજી )10 ગ્રામ
₹79
₹110