પાનની ઉપરની બાજુ પર કાળી ફૂગ.

મોલોમશી - બચ્ચાં અને પુખ્ત એમ બન્ને પાન માંથી રસ ચૂસી ને નુકસાન કરે છે. વધુ ઉપદ્રવને લીધે છોડ નબળો પડી પીળો પડે છે. તેના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરતો હોવાથી ઉપદ્રવવાળા ભાગ પર કાળા રંગની ફૂગનો વિકાસ થાય છે.
આ સમસ્યા માટે ઉકેલ