પાન પર ખૂબ નાના,ભૂખરા રંગના,ગોળ કે અંડાકાર ઘાટા બદામી ટપકા જોવા મળે છે. રોગ નો ઉપદ્રવ વધતા ટપકા મોટા તલના દાણા આકારના અને ભૂખરા રાતા રંગના થઈ જાય છે.જેનો મધ્ય ભાગ રાખોડી કે સફેદ દેખાય છે. તીવ્ર આક્રમણ થી પાન પીળા પડી ચીમળાઈ ને સુકાય છે. દાણા ઉપર પણ આવા બદામી રાતા નાના ટપકા દેખાય છે.
આ સમસ્યા માટે ઉકેલ