Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
છોડની વૃદ્ધિ ઓછી થવી
નવા પાન સફેદ રંગ ના અને વાંકાચૂકા આકાર જેવા દેખાય છે, છોડની ઊંચાઈ ઘટે છે અને છોડનો વિકાસ થતો નથી અને બોરોનની વધુ પડતી ઉણપના કિસ્સામાં, છોડ માં કંટી આવતી નથી.