AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અનિયમિત બોગદા
અનિયમિત બોગદા
ઘેણ દ્વારા થતા નુકસાનને વેલાની નીચે ધૂળ જેવા પદાર્થની હાજરી દ્વારા ઓળખી શકાય છે. નુકસાન પામેલ વેલા નબળી પડી જાય છે અને તેમની વૃદ્ધિને અસર થાય છે. તેનાં ફળોની પરિપક્વતામાં પણ વિલંબ થાય છે; જે છેવટે ઉપજ અને ગુણવત્તા બંનેના સંદર્ભમાં દ્રાક્ષ ઉત્પાદન પર અસર કરે છે.