પીળા અને લીલા રંગની મોઝેક અસર દેખાય
ગૌણ લક્ષણો - પાંદડા પર પીળો અને લીલા રંગ મોઝેક પેટર્ન; કારણ-મોઝેઇક વિષાણું; નિયંત્રણ- ચુસીયા જીવાત નુ રાસાયણિક નિયંત્રણ