AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફળોમાં કાણા પડેલા છે
ફળોમાં કાણા પડેલા છે
ગૌણ લક્ષણો - ફળો ઉપર દુર્ગંધ સાથે ચક્રાકાર કાણાં અને પ્રવેશ છિદ્રો ઉપર ઈયળનો મળું જોવા મળે છે. ફળમાં સડો અને ફળ પડી જાય તેવું જોવામાં આવે છે.ઉકેલ: ફળોને ઢાકવા માટે કાગળનાં બેગનો ઉપયોગ કરો ઈમામેંકટીન બેન્ઝોએટ @ 10 ગ્રામ/પ્રતિ પંપ અથવા સ્પિનોસેડ @ 7 મિલી/પ્રતિ પંપ આ રસાયણો નિયંત્રણ માટે વાપરવું જોઈએ.