AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઈયળનો પ્રકોપ
ઈયળનો પ્રકોપ
ઈયળ પાનને વાળી નાખે છે અને લીલા પદાર્થ ને કોતરે છે. પરિણામે, પાનસુકાઈ જાય છે. તે ફૂલના અંડાશયને પણ ખાઈ શકે છે; ઘણીવાર મીડીયમ કદ ના ફળ માં છેદ પણ કરે છે